$Q$ વિઘુતભારથી એક બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=Q$$ \times {10^{11}}\,V$ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______
$4\pi {\varepsilon _0}Q \times 10^{20}\;V/m$
$\;12\pi {\varepsilon _0}Q \times {10^{22}}\;V/m $
$\;4\pi {\varepsilon _0}Q \times {10^{22}}\;V/m$
$\;12\pi {\varepsilon _0}Q \times {10^{20}}\;V/m $
જો અવકાશનાં $(x, y, z)\, m$ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન $V=3 x^{2}$ વોલ્ટ વડે આપવામાં આવે છે. $(1, 0,3) \,m$ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર .............. હશે.
વિદ્યુતક્ષેત્ર મહત્તમ કયાં બિંદુએ હોય?
એક સમાન વિદ્યુતક્ષેત્રમાં $A,B$ અને $C$ ત્રણ બિંદુઓ છે.વિદ્યુતસ્થિતિમાન ......
સ્થિતિમાન દર્શક (potential gradient) એ કેવી રાશી છે ?
વિદ્યુતભારિત ગોળીય બોલ માટે, બોલની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિમાન, ત્રિજ્યા સાથે $V=2 a r^2+b$ પ્રમાણે બદલાય છે. અત્રે, $a$ અને $b$ અચળાંકો છે અને $r$ એ કેન્દ્રથી અંતર છે. બોલની અંદર વિદ્યુતભાર ધનતા $-\lambda a \varepsilon$ છે. $\lambda$ નું મૂલ્ય $..............$ થશે.